કમોસમી વરસાદે સુરત મનપા અને ઈજારદારોને ઊંઘતા ઝડપી પાડયા
કાદવ-કીચડને લઈ જોખમી બન્યા, પાલનપોર ગૌરવપથના હજારો પરિવારો મુશ્કેલીમાં કમોસમી વરસાદે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બેદરકારીને ચારેકોર ઉજાગર કરી દીધી છે. રાંદેર ઝોનના પાલનપોર ગૌરવપથ વિસ્તારમાં ખોદાણની અધૂરી કામગીરી…
ભટાર શીતલ શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું
ધમધમતા કૂટણખાનામાં ડમી ગ્રાહક મોકલીને ભટાર રોડ ઉપરના ન્યૂ એસ. કે.વેલનેસ સ્પા એન્ડ સલૂનમાંથી ત્રણ કોલગર્લ પકડી પાડી હતી. તેમજ સ્પાની મહિલા સંચાલિકાની ધરપકડ કરી હતી.ભટાર રોડ સ્થિત એલબી ટર્નિંગ…
ગુજરાત કાલે સાંજે અડધો કલાક રહેશે અંધારપટ, બ્લેક આઉટ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીની જાહેરાત
અંધારપટઆવતીકાલે સાંજે 7:30 થી 8 કલાક દરમિયાન “ બ્લેક આઉટ મોકડ્રીલ “ કરવામા આવશે જેની જાહેરાત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધની દ્રારા કરવામા આવી સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને…
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના બોર્ડ ના રિઝલ્ટ માં પી. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના ટોટલ 58 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી પી. પી. સવાણી સ્કુલ્સનું નામ રોશન કરેલ છે.
જેમાંથી નીચેના 4 વિદ્યાર્થીઓએ અસામાન્ય સ્થિતિમાં પર મહેનત કરી ને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ સારું એવું પરિણામ હાસલ કરેલ છે. જેની વિગત નીચે મુજબ છે. “અડગ મનના માનવીને હિમાલય પણ…
ભટારના સિંગલ મધરની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં 91% સાથે ઝળહળતી સફળતા મેળવી
માતા દ્રષ્ટિ નાયક સુરતની સ્થાનિક ચેનલમાં ન્યૂઝ એન્કર છે સોમવારઃ એકલા હાથે દીકરીને ઉછેરનાર સિંગલ મધર દ્રષ્ટિ નાયકની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૯૦ % તેમજ ૯૮.૪૩ પર્સન્ટાઈલ સાથે…
ભારતીય હવામાન વિભાગ દ્વારા તાઃ૩ થી તાઃ૮મી મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગના આગાહી તેમજ SEOC, Gandhinagar દ્વારા મળેલી સૂચના મુજબ ગુજરાત રાજયમાં તા.૦૩/૦૫/૨૦૨૫ થી તા.૦૮/૦૫/૨૦૨૫ સુધી તેમજ સુરત જીલ્લા અને સુરત નજીકના જીલ્લાઓ માટે તા.૦૩/૦૫/૨૦૨૫ થી તા.૦૮/૦૫/૨૦૨૫ સુધી છૂટાછવાયા…
ટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો
જાન્યુઆરીથી નિયમ લાગુ કર્યા બાદ ૯૫% વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું: માથાના ભાગે ઈજાના કેસોમાં ૨૨.૭૪ % અને ફેટલ એક્સિડન્ટમાં ૧૮ % નો ઘટાડો થયો: નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા…
આયુષ્યમાન કાર્ડથી સચીનના કનકપુરના ૭૩ વર્ષીય પ્રકાશચંદ્ર ભાવસારની નિ:શુલ્ક બાયપાસ સર્જરી થઇ
PM જનઆરોગ્ય યોજના હેઠળ રૂ.૪.૫૦ લાખના ખર્ચે થતી બાયપાસ સર્જરી નિ:શુલ્ક થતાં પ્રકાશચંદ્રને નવું જીવન મળ્યુ સરકારની આરોગ્યલક્ષી યોજના અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે આયુષ્યમાન કાર્ડ માત્ર…
કેમિકલવાળા કોટેઝ ઈન્ડસ્ટ્રીઝથી ધમધમતો રેસીડેન્ટ વિસ્તાર ગલેમંડી
સ્થાનિક લોકો દ્વારા આવા જોખમી યુનિટ સામે અવાજ ઉઠાવ્યો : બેનરો લગાવ્યા ગલેમંડીની મોટી શેરી સહિતનો વિસ્તાર કોમર્શિયલ બનવા લાગ્યો હોય સ્થાનિકો દ્વારા શેરીમાં બેનરો લગાવવામાં આવ્યા છે. કેમિકલના જોખમી…
સુરતમાં ગળાફાંસો ખાય પરિણીતાનો આપઘાત
પતિએ કહ્યું-ઝઘડા બાદ આ પગલું ભર્યું, ભાઈએ કહ્યું-મારી બહેનને જીજાજી દારૂ પીને માર મારતા હતા, એટલે ફાંસો ખાધો સુરતના પાંડેસરા વિસ્તારમાં 25 વર્ષીય લક્ષ્મી ગૌતમ સ્વાઈ નામની પરિણીતાએ દીકરાને કુરકુરે…