ભારતીય હવામાન વિભાગ દ્વારા તાઃ૩ થી તાઃ૮મી મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગના આગાહી તેમજ SEOC, Gandhinagar દ્વારા મળેલી સૂચના મુજબ ગુજરાત રાજયમાં તા.૦૩/૦૫/૨૦૨૫ થી તા.૦૮/૦૫/૨૦૨૫ સુધી તેમજ સુરત જીલ્લા અને સુરત નજીકના જીલ્લાઓ માટે તા.૦૩/૦૫/૨૦૨૫ થી તા.૦૮/૦૫/૨૦૨૫ સુધી છૂટાછવાયા…
ટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો
જાન્યુઆરીથી નિયમ લાગુ કર્યા બાદ ૯૫% વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું: માથાના ભાગે ઈજાના કેસોમાં ૨૨.૭૪ % અને ફેટલ એક્સિડન્ટમાં ૧૮ % નો ઘટાડો થયો: નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા…
આયુષ્યમાન કાર્ડથી સચીનના કનકપુરના ૭૩ વર્ષીય પ્રકાશચંદ્ર ભાવસારની નિ:શુલ્ક બાયપાસ સર્જરી થઇ
PM જનઆરોગ્ય યોજના હેઠળ રૂ.૪.૫૦ લાખના ખર્ચે થતી બાયપાસ સર્જરી નિ:શુલ્ક થતાં પ્રકાશચંદ્રને નવું જીવન મળ્યુ સરકારની આરોગ્યલક્ષી યોજના અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે આયુષ્યમાન કાર્ડ માત્ર…
કેમિકલવાળા કોટેઝ ઈન્ડસ્ટ્રીઝથી ધમધમતો રેસીડેન્ટ વિસ્તાર ગલેમંડી
સ્થાનિક લોકો દ્વારા આવા જોખમી યુનિટ સામે અવાજ ઉઠાવ્યો : બેનરો લગાવ્યા ગલેમંડીની મોટી શેરી સહિતનો વિસ્તાર કોમર્શિયલ બનવા લાગ્યો હોય સ્થાનિકો દ્વારા શેરીમાં બેનરો લગાવવામાં આવ્યા છે. કેમિકલના જોખમી…
સુરતમાં ગળાફાંસો ખાય પરિણીતાનો આપઘાત
પતિએ કહ્યું-ઝઘડા બાદ આ પગલું ભર્યું, ભાઈએ કહ્યું-મારી બહેનને જીજાજી દારૂ પીને માર મારતા હતા, એટલે ફાંસો ખાધો સુરતના પાંડેસરા વિસ્તારમાં 25 વર્ષીય લક્ષ્મી ગૌતમ સ્વાઈ નામની પરિણીતાએ દીકરાને કુરકુરે…
ડુમસની અવધ કેરોલીનામાં પાર્કિંગના સ્થળે ગેરકાયદે દુકાનો બનાવાતા રહીશોનો વિરોધ
દુકાનોને કારણે વાંદા-ઉદરોનો ત્રાસ વધ્યો, ઘરોનાં વાયરિંગને પણ નુક્સાન થતું હોવાની રાવ ડુમસ વિસ્તારમાં અવધ કેરોલીનામાં બિલ્ડિંગ નીચે ગેરકાયદે રીતે દુકાનોનું બાંધકામ થતું હોવાની ફરિયાદ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી…
વેકેશન પડતાં જ સરથાણા નેચર પાર્કમાં લોકોનો ધસારોઃ રવિવારે 75,000 મુલાકાતી નોંધાયા
પાલ એક્વેરિયમ બંધ – પડતાં લોકોની ભીડ સરથાણા નેચર પાર્ક તરફ – વળી, ચાર ટિકિટબારીઓ વધુ શરૂ કરવી પડી સુરતના પાલ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત મરિન એક્વેરિયમનું માળખું નબળું પડતાં…
પહલગામ હુમલા બાદ સહલાણી ઘટતાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને ફટકો, કાપડનો મોટો ઓર્ડર રદ
પહલગામના આતંકી હુમલાને પગલે રાતોરાત સહેલાણીની સંખ્યામાં ઘટાડો થતા જમ્મુ-કાશ્મીરના વેપારીઓ દ્વારા સરેરાશ 20 લાખ મીટર કાપડના ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી સ્થિતીને પગલે…
સગીર ને ભગાવી જનાર શિક્ષિકા પ્રગ્નેન્ટ નીકળી
સુરતમાં શિક્ષિકાએ 5 માસનો ગર્ભ વિદ્યાર્થીનો હોવાનું કહ્યું, ઘરે જ ઘણીવાર શરીરસંબંધ બાંધતા, વિદ્યાર્થી પિતા બનવા સક્ષમ હોવાનો મેડિકલ રિપોર્ટ એક છોટી સી લવ નહીં, પરંતુ લસ્ટ સ્ટોરી જેવો કિસ્સો…
પુજા પટેલ ડોને 2nd એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025 માં જીત્યા બે સુવઁણ
વિશ્વ યોગિની તરીકે જાણીતી પુજા પટેલ ડોન એ નવી દિલ્હી ખાતે યોજાયેલી દ્વિતીય એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025 માં 02 સુવઁણ પદકો જીતી ભારતનું ગૌરવ વધાર્યું છે આ ચેમ્પિયનશિપ યુવા…