
અંધારપટઆવતીકાલે સાંજે 7:30 થી 8 કલાક દરમિયાન “ બ્લેક આઉટ મોકડ્રીલ “ કરવામા આવશે જેની જાહેરાત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધની દ્રારા કરવામા આવી
સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ કરવામા આવશે, ઘરો અને ઓફિસની લાઈટ બંધ કરવાની રહેશેલોકોએ હરવા ફરવાનુ ટાળવુ, લિફ્ટનો ઉપયોગ ના કરવો, દરેક પ્રકારની કામગીરી ચાલુ રહેશે પણ લાઈટનો પ્રકાશ બહાર ના જાય એનુ ધ્યાન રાખવામા આવશે