સુરતથી શરૂ થઈ ‘Eco Kranti’
શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના SSRDP ( Sri Sri Rural Devlopment Program & Sustainability ) વિભાગ અને…
MONDAY POSITIVE
વ્યસનીઓને એક જ સંદેશ: હું કરી શકું છું તો તમે કેમ નહિ !! – એસ.એ.વીરાણી વ્યસન એ કોઈ આદત નથી પરંતુ બીમારી છે. મેં 8 વર્ષમાં દુનિયાના તમામ કહી શકાય…
ઘરેલુ વપરાશના સિલિન્ડરોનું કાળા બજાર ???
ભારત ગેસ એજન્સી તથા ઇન્ડિયન ગેસ એજન્સીના નામે ઘરેલુ વપરાશના (14.2 K. G.) સિલિન્ડરના નવા કનેક્શન તથા રિફિલનુ ગેરકાયદે વેચાણ કરવા બાબત એડ્રેસ :-સાવલિયા ગેસ એજન્સી મારુતિ ચોક એલ.એચ. રોડ…
નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન યોજાયો…
છેલ્લા 27 વર્ષથી સમૂહ લગ્ન યોજાય છે એ જ રીતે આ વર્ષે પણ નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 11 જોડીનો 27 મો સમૂહ લગ્ન સોહળા તારીખ 21-04-2025 ના…
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરને 10 વર્ષની સજા
સાડા સાત વર્ષથી જેલમાં હોવાથી હવે અઢી વર્ષ જ સજા કાપવી પડશે, ઉપાશ્રયમાં યુવતી પર હેવાનિયત આચરી હતી આઠ વર્ષ અગાઉ સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક…
UCC કમિટીએ સુરત આવી અભિપ્રાય લીધા
UCCનાં અમલ માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની આગેવાનીમાં ગઠિત કમિટી અલગ-અલગ જિલ્લાઓની મુલાકાત લઈને વિવિધ સમાજનાં આગેવાનોનાં અભિપ્રાય અને સૂચનો મેળવી રહી છે. તે અંતર્ગત કમિટીએ સુરત આવી અભિપ્રાય…
ધોડિયા સમાજ તથા આદિવાસી સમાજ બીલીમોરા નું ગૌરવ કેસલી ગામના શિક્ષકશ્રી અજયકુમાર એચ.પટેલ
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રૂ.સી.મા. પુણાવાલા સાર્વજનિક એક્સપરિમેન્ટલ સ્કૂલ,સુરતમાં ફરજ બજાવતા સંગીત/ચિત્ર શિક્ષકશ્રી અજયકુમાર એચ.પટેલને ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા રાજ્ય કક્ષાએ તારીખ 23/03/2025 ને રવિવારના જન્મદિનને આણંદ મુકામે…
એક્સપરિમેન્ટલ સ્કૂલ સુરત તથા કેસલી ગામનું ગૌરવ
રૂ.સી.મા. પુણાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલ, સુરતના સંગીત/ચિત્ર શિક્ષકશ્રી અજયકુમાર એચ.પટેલનું રાજ્ય કક્ષાએ વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના 50 વર્ષ પૂર્ણ થતા 23 મો સન્માન સમારોહ આણંદ…





