ભારતીય હવામાન વિભાગ દ્વારા તાઃ૩ થી તાઃ૮મી મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગના આગાહી તેમજ SEOC, Gandhinagar દ્વારા મળેલી સૂચના મુજબ ગુજરાત રાજયમાં તા.૦૩/૦૫/૨૦૨૫ થી તા.૦૮/૦૫/૨૦૨૫ સુધી તેમજ સુરત જીલ્લા અને સુરત નજીકના જીલ્લાઓ માટે

તા.૦૩/૦૫/૨૦૨૫ થી તા.૦૮/૦૫/૨૦૨૫ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જેથી આગાહીને અનુલક્ષીને સંબધિતોએ તકેદારીના આગોતરા પગલાઓ લેવા સુરત જિલ્લા ડિઝાસ્ટર કક્ષ દ્વારા જણાવાયું છે

FOLLOW US

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *