FOLLOW US
FOLLOW US
ચોરી કરવા સ્પેશિયલ UPથી સુરત આવતા

બાઇકચોરી, ચેન-સ્નેચિંગ કરી ટ્રેનથી યુપી ભાગી ગયા હતા, પોલીસે પ્રયાગરાજ જઈને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 3 ગુનેગારને ઝડપ્યા સુરત શહેરમાં ચોરી અને ચેન સ્નેચિંગના સતત વધતા ગુનાઓની સ્થિતિ વચ્ચે ક્રાઈમ…

FOLLOW US

ગોડાદરા વિસ્તારમાંથી એક યુવક ગુમ, પરિવાર ચિંતામાં ગોડાદરા પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાઈ

શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા 50 વર્ષના અંબરીષ ઉર્ફે રવી સોમૈયા રચા છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થયા છે. તેમની પત્ની ગીતા સોમૈયાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં તેમના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી…

FOLLOW US

વેસુમાં ફ્લેટનો મેઇન દરવાજો-બેડરૂમ લોક થઈ જતાં 3 ફસાયા, ફાયરનું રેસ્ક્યુ

રિવાર સવારે ઊઠ્યો તો બેડરૂમનો દરવાજો ખુલ્યો જ નહીં ગેલેરીમાંથી પાડોશીઓને જાણ કરાતાં ફાયરબ્રિગેડની મદદ મળી વેસુની સનરાઈઝ રેસિડેન્સીમાં રહેતા જુગલ જરીવાલા તેમના પત્ની દેવાંશી અને પુત્રી સાચી મુખ્ય દરવાજાનું…

FOLLOW US

રમતા-રમતા બાળકી બે સિક્કા ગળી ગઈ

3 વર્ષની બાળકીની અન્નનળીમાં બે સિક્કા ફસાયા, 20 મિનિટમાં એન્ડોસ્કોપીથી બહાર કાઢી તબીબોએ નવજીવન આપ્યું સુરતમાં 3 વર્ષની બાળકી ઘરે રમતા-રમતા બે સિક્કા ગળી ગઇ હતી. બાળકીને સારવાર અર્થે સુરતની…

FOLLOW US

સુરત સહિત દેશના 12 શહેરમાં ઈ-પાસપોર્ટ સર્વિસ શરૂ, સત્તાવાર વેબસાઈટ પર કરી શકશો ઓનલાઈન અરજી

ભારતમાં રહેતા લોકો માટે ઘણા દસ્તાવેજો જરૂરી છે. જો તમારે વિદેશ પ્રવાસ કરવો હોય તો તમારા માટે પાસપોર્ટ હોવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હવે ભારત સરકાર દ્વારા ઈ-પાસપોર્ટ પણ જારી…

FOLLOW US

તારી મમ્મીનું પાર્સલ મારા ઘરે આવ્યું છે૧૭ વર્ષની તરુણીને પોતાના ઘરે બોલાવી અડપલાં કરતા વૃદ્ધની ધરપકડ

બેગમપુરા વિસ્તારમાં ગણેશકુમાર ગિલીટવાલાએ અશ્લિલ ફોટો બતાવી કપડાં ખેંચી બિભત્સ માંગ કરી સુરતના કોટ વિસ્તાર બેગમપુરામાં ત્રણ દિવસ અગાઉ નજીકમાં રહેર્તી અને ધો.૧૨ ની પરીક્ષા આપનાર ૧૭ વર્ષની તરુણીને પોતાના…

FOLLOW US

વ્યાજે લીધેલા નાણાં સામે ગીરવે મૂકેલી કાર રાંદેરના વ્યાજખોરે બારોબાર વેચી મારીકાર પરત માંગતા નવાઝ ઉર્ફ મામુ પઠાણે જોઈ લેવાની ધમકી આપી

મોરાભાગળના યુવકે ૨.૮૦ લાખ રૂ. મેળવવા ગીરવે મૂકેલી રૂ. ૧૦ લાખની સ્કોડા કાર વ્યાજખોરે બારોબાર વેચી મારી હતી. કાર પરત માંગતા માથાભારે વ્યાજખોર નવાઝ ઉર્ફ મામુ પઠાણે યુવકને મારી નાંખવાની…

FOLLOW US

ACBએ ગુજરાતમાં સપાટો બોલાવી દીધો: 4 મહિનામાં 109 લાંચિયા અધિકારીઓને પકડી લીધા, આ જિલ્લામાં સૌથી વધુ ઝડપાયા

ગુજરાત રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા ચલાવવામાં આવતું અભિયાન આક્રમક બન્યું છે. વર્ષ 2025ના જાન્યુઆરીથી એપ્રિલ સુધીના ચાર મહિના દરમિયાન ACBએ 9 એકમમાં કુલ 76…

FOLLOW US

સિટી બસની સુવિધામાં વધારો

સુરતના જહાંગીરા બાદ વિસ્તારમાં હવે સિટી બસ દોડશે, ગરીબ અને મધ્યમવર્ગના લોકોને લાભ થશે સુરત મહાનગરપાલિકાનો વિકાસ ચારે તરફ આગળ વધી રહ્યો છે. જેને કારણે લોકોની સંખ્યામાં પણ સતત વધારો…

FOLLOW US

બાળકીએ છેડતી કરનારના હાથે બચકું ભરી બચાવ કર્યો

8 અને 5 વર્ષની બાળકીઓને ચોકલેટ આપવાના બહાને રૂમમાં લઇ જઈ 40 વર્ષીય આરોપીએ અડપલા કર્યા, અટકાયત સુરતના અડાજણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક જઘન્ય ઘટના સામે આવી છે. 40…

FOLLOW US