
ટ્રમ્પે જાહેરાત કરી, કહ્યું- સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ બંને દેશોને અભિનંદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની મધ્યસ્થીથી લાંબી રાતની વાટાઘાટો પછી, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા છે. સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ બંને દેશોને અભિનંદન.