FOLLOW US
FOLLOW US
ઘરેલુ વપરાશના સિલિન્ડરોનું કાળા બજાર ???

ભારત ગેસ એજન્સી તથા ઇન્ડિયન ગેસ એજન્સીના નામે ઘરેલુ વપરાશના (14.2 K. G.) સિલિન્ડરના નવા કનેક્શન તથા રિફિલનુ ગેરકાયદે વેચાણ કરવા બાબત એડ્રેસ :-સાવલિયા ગેસ એજન્સી મારુતિ ચોક એલ.એચ. રોડ…

FOLLOW US

પારિવારિક ઝઘડામાં યુવકે બ્રિજ પરથી તાપીમાં લગાવી છલાંગ, ફાયરબ્રિગેડે લાઈફ જેકેટથી જીવતો કાઢ્યો બહાર

સુરતમાં એક વધુ ચકચારી ઘટના સામે આવી છે, જેમાં વરીયાવ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સમયે બ્રિજ પાસેથી પસાર થતા કેટલાક…

FOLLOW US

હવે વ્યાજખોરો પર સ્ટ્રાઇક

વ્યાજખોર ત્રિપુટીની વધુ 39.08 લાખની પ્રોપર્ટી જપ્ત કરી સમાજમાં કડક સંદેશો આપતી પોલીસ દેશમાં પ્રથમવાર વ્યાજની રકમથી બનેલી મિલકતો જપ્ત કરી એની હરાજીના પૈસા લોકો માટે વપરાશે, વટ પાડવા લીધેલાં…

FOLLOW US

સુરતમાં વધુ એક ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ

અવધ ઋતુરાજ માર્કેટના પાંચમા માળે 6 દુકાન સળગતાં અફરાતફરી, 20 ફાયરની ગાડીએ કાબૂ મેળવ્યો, લાખોના નુકસાનની આશંકા સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા પર્વત પાટિયા વિસ્તારમાં આજે (16 મે, 2025) સવારે…

FOLLOW US

સિવિલમાં જીવિત નવજાતને મૃત કહીને સોંપી દેવાયાના આક્ષેપ સાથે હોબાળો

શહેરની જાણીતી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. અહીંના તબીબો પર ગંભીર બેદરકારીના આક્ષેપો થયા છે, જ્યારે એક જીવિત બાળકને મૃત્યુ પામેલું જાહેર કરીને પરિવારને સોંપી દેવામાં…

FOLLOW US

ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી

પોલીસ કંટ્રોલરૂમને બે વાર કોલ કરાતાં પોલીસ એક્શન મોડમાં, એક શકમંદની અટકાયત કરી ભરૂચ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બે…

FOLLOW US

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી ભરતીની જાહેરાત, આરોગ્ય વિભાગમાં TB હેલ્થ વિઝિટર પદો માટે તક

સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગમાં ટીબી હેલ્થ વિઝીટર પદો માટે ભરતી બહાર પડી છે. અરજીની છેલ્લી તારીખ 21 મે છે. જેથી ઈચ્છુક…

FOLLOW US

પેટ ડોગના નિયમ બનાવી સજાની જોગવાઈ લાવવા સરકારનો નિર્ણય

અમદાવાદમાં 50 હજાર પેટ ડોગની સામે 5500 લોકોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું, નોંધી લો રજિસ્ટ્રેશનની પ્રોસેસ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રોટવિલર બ્રિડના પાલતુ શ્વાને કરેલા હુમલામાં 4 મહિનાની બાળકીનું મોત થતા ફરીવાલ…

FOLLOW US

‘દર વખતે છોકરાઓએ જ મરીને પ્રૂવ કરવાનું કે સાચો છે?

PM… હવે છોકરાઓ માટે કાયદો બનાવો, વીડિયોમાં વેપારીએ પૂર્વ પત્નીના પ્રેમથી લઈને મરવા મજબૂર કર્યાનું રડીને વર્ણન કર્યું સુરતના મોટા વરાછામાં એક વેપારી યુવાને પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ટોર્ચરથી…

FOLLOW US

ફ્લાયઓવર બ્રીજની ધીમી કામગીરીથી મેયર એક્શનમાં, બ્રીજ સેલના અધિકારીઓ-ઈજારદારની બોલાવી બેઠક

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા અનેક વિસ્તારોમાં ફ્લાયઓવર બ્રીજ નિર્માણની કામગીરી હાથ પર લેવામાં આવી છે. બ્રીજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં પણ કેટલાક ઓવર…

FOLLOW US