પેરોલ જંપ કરનારના ડ્રગ્સ કેસમાં જામીન મંજૂર થયાં

આરોપી વિરામણી પેરોલ પર છૂટી ફરી ડ્રગ્સના કેસમાં પકડાયો હતો

એનડીપીએસના કેસમાં રીઢા ગુણાતા મુળ સાઉથના વતની વિરામશ્રી અન્ના જે લાજપોર જેલમાં કેદ હતો તેણે પેરોલ જેપ કરીને ૧૦ કિ. ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સના વેપલો કર્યો હોય તેની સામે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, પેરોલ બાદ ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલા વિરામણી અશાએ એડવોકેટ વાજીદ શેખ મારફતે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી થતા એડવોકેટ વાછદ શેખ અને એડવોકેટ આરતી રાઠી મુદાસર દલીલો રજુ કરી એનડીપીએસ કેસને લગતા જજમેન્ટો દર્શાવ્યા હતા. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ આરોપી વિરામણી અન્નાના જામીન મંજુર કરતો હુકમ કર્યો, એનડીપીએસના કેસમાં રીઢા ગુણાતા મુળ સાઉથના વતની વિરામશ્રી અન્ના જે લાજપોર જેલમાં કેદ હતો તેણે પેરોલ જેપ કરીને ૧૦ કિ. ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સના વેપલો કર્યો હોય તેની સામે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, પેરોલ બાદ ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલા વિરામણી અશાએ એડવોકેટ વાજીદ શેખ મારફતે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી થતા એડવોકેટ વાછદ શેખ અને એડવોકેટ આરતી રાઠી મુદાસર દલીલો રજુ કરી એનડીપીએસ કેસને લગતા જજમેન્ટો દર્શાવ્યા હતા. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ આરોપી વિરામણી અન્નાના જામીન મંજુર કરતો હુકમ કર્યો

SHARAD SAWANT

FOLLOW US

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *