વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવાના નામે ગોરખ ધંધા સુરતમાં ચાલી રહ્યા ???

રેલ્વેની વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવાના નામે ચાલતા ગોરખ ધંધા બંધ કરવા જાગૃત નાગરિકે પત્ર લખ્યો સુરત રેલવે સ્ટેશન પાર્કિંગ ( કુલી રેસ્ટ રૂમ )માં ચાલી રહ્યો હોવાની વાત છેલ્લા ઘણા…

સુરતમાં વેપારીનો સુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ

ટ્રામાડોલની 24 ગોળી અને ફિનાઈલ ગટગટાવ્યું, શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયના બે ભાઈ ઉપર ધમકીનો આક્ષેપ સુરતમાં દેવામાં સપડાયેલાં ઉધનાના વેપારીએ ટ્રામાડોલની 24 ગોળી અને ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં…

સુરતનાકાપોદ્રામાં નશો કરવા 20 રૂપિયા ના આપતા સગીરની હત્યા

એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા મહિલાઓ રણચંડી બની, પાંચ પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17…

સુરત-હજીરા રો-રો ફેરી મારફતે દારૂની હેરાફેરી

ટ્રકમાં M.S. સ્ક્રેપની આડમાં દારૂનો જથ્થો છુપાવાયો હતો, 18 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ સુરત હજીરા રો-રો ફેરી ખાતે ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. હજીરા…

હેલ્મેટ ગરમીમાં ત્રાસદાયક

આગ ઝરતી ગરમીમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું મુશ્કેલ, સિટી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ કરવો જોઈએ: પૂર્વ MLA એપ્રિલ મહિનામાં જ રાજ્યભરના લોકો મે મહિના જેવી ગરમી અનુભવી રહ્યા છે.…

પોલીસ ગાંજાના માફિયાને ઝડપવા 1500 કિમી દૂર પહોંચી

ઓરિસ્સામાં શાકભાજી વેચનાર, રીક્ષાચાલકનો વેશ ધારણ કરી આરોપીને પકડ્યો; ગામના જ યુવાનોને નશાના કાળા કારોબારમાં ધકેલતો હતો સુરતના સાયણ ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાનને વરાછા પોલીસે…

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DG યાત્રા સર્વિસની ટ્રાયલ

ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશથી લઈ સુરક્ષા ચકાસણીની લાંબી લાઈનોમાં ઊભા રહેવાની પ્રક્રિયામાંથી પેસેન્જરોને છૂટકારો મળશે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિજિયાત્રાની સ્થાપના પ્રક્રિયા ચાલુ છે. ટૂંક સમયમાં સુરત આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ડિજિયાત્રા…

ઉમરા પોલીસે મહિલા બુટલેગરની ધરપકડ કરી

પતિના કેન્સરની સારવાર માટે દીકરાએ રૂપિયા ન આપતા માતાએ દારૂ વેચવાની શરૂઆત કરી, પહેલા અમેરિકા આવતી જતી હતી સુરત શહેરમાં પતિના કેન્સરની સારવાર માટે પૈસાની તંગી વચ્ચે દીકરાએ સહયોગ ન…

સુરત પર્વત પાટિયા ના જાણીતા વોટર પાર્ક શિવાય તમામ વોટર પાર્ક ગેર કાયદે સર ચાલી રહિયા હોવા ની માહિતી

રાજકોટની ઘટના બાદ જાણીતા વોટર પાર્કને બંધ કરાવી દેવાયા પણ કછોલીનો વોટર પાર્ક બાંયધરીના નામે તંત્રની આંખમાં ધૂળ નાંખીને ચલાવાઈ રહ્યો છેપોલીસ દ્વારા વોટર પાર્ક મામલે તપાસ કરાવવામાં આવશે અને…

સુરત ના ભેસ્તાનમાંથી બિયર બાર ઝડપાયું, બારમાં દારૂ સાથે ચખનાની પણ વ્યવસ્થા કરાઈ

ભેસ્તાન વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલે બાર ઝડપી પાડયું છે,જેમાં એસએમસીએ દરોડા પાડયા હતા અને બિયર બાર ઝડપાયો હતો,બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે,ભેસ્તાનના જિયાવ ગામમાં…