ટ્રમ્પે ગુજરાતના ડાયમંડ ઉદ્યોગને પડ્યા પર પાટુ માર્યું
0% ટેરિફ હતો, હવે સીધો 26%, એક્સપોર્ટમાં પ્રતિ કેરેટે રૂ.2 લાખ સુધીનો વધારો, 35% માલ માત્ર USમાં એક્સપોર્ટ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ ક્યારે સુધરશે એના પર હવે સૌકોઈની ચિંતા દેખાઈ રહી…
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરને 10 વર્ષની સજા
સાડા સાત વર્ષથી જેલમાં હોવાથી હવે અઢી વર્ષ જ સજા કાપવી પડશે, ઉપાશ્રયમાં યુવતી પર હેવાનિયત આચરી હતી આઠ વર્ષ અગાઉ સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક…
સુરત પાલિકાની વધુ એક બેદરકારીના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા : ગટરના ઢાંકણામાં બસનું ટાયર ફસાઈ જતા મુસાફરોમાં ગભરાટ
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અમરોલી-વરિયાવ રોડ પર ડ્રેનેજમાં બાળક પડી જતા મૃત્યુ થયાં બાદ પણ તંત્રની આંખ ખુલતી નથી, આ ઘટના બાદ પણ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ડ્રેનેજના ખુલ્લા કે ક્ષતિગ્રસ્ત…
ચકચારી ઘટના! 14 વર્ષની કિશોરી સૂતા બાદ ઉઠી જ નહીં
માથાના દુખાવાની દવા પીધા બાદ 14 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત:આદર્શ નિવાસી સ્કૂલના બાથરૂમ પાસે બેભાન મળી, ઈજાનાં નિશાન મળતાં પરિવારનો હત્યાનો આક્ષેપ; ફોરેન્સિક PM કરાશે સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે આવેલી આદર્શ…
દુષ્કર્મકેસમાં સુરતના જૈન મુનિ શાંતિસાગર દોષિત
દુષ્કર્મકેસમાં સુરતના જૈન મુનિ શાંતિસાગર દોષિત:વડોદરાની શ્રાવિકા યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી દુષ્કર્મ આચર્યું હતું, કોર્ટ આવતીકાલે સજા સંભળાવી શકે છે સુરતમાં વર્ષ 2017માં શ્રાવિકા પર જૈન મુનિએ આચરેલા…
સુરતની નવી લેડી ડોન ભાવિકાનો આતંક
સુરતની નવી લેડી ડોન ભાવિકાનો આતંક, કારખાનેદારનું સળિયો મારી માથું ફોડી દીધુંશહેરમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં માથાભારે મહિલાનો આતંક સામે આવ્યો છે. જેણે કારખાનેદારનું…
હાથીએ પગ મૂક્યો છતાં મોબાઈલ ન તૂટ્યો!
સુરતમાં મોબાઈલના પ્રમોશન માટે વેપારી ભાન ભૂલ્યો, હાથીનો ઉપયોગ કરતા વનવિભાગે નોટિસ ફટકારી સુરતમાં થોડા દિવસ પહેલાં એક મોબાઇલની દુકાનના માલિક દ્વારા કાર પર સ્ટંટ કરીને પ્રમોશન કરતા હોવાનો વીડિયો…
UCC કમિટીએ સુરત આવી અભિપ્રાય લીધા
UCCનાં અમલ માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની આગેવાનીમાં ગઠિત કમિટી અલગ-અલગ જિલ્લાઓની મુલાકાત લઈને વિવિધ સમાજનાં આગેવાનોનાં અભિપ્રાય અને સૂચનો મેળવી રહી છે. તે અંતર્ગત કમિટીએ સુરત આવી અભિપ્રાય…
ધોડિયા સમાજ તથા આદિવાસી સમાજ બીલીમોરા નું ગૌરવ કેસલી ગામના શિક્ષકશ્રી અજયકુમાર એચ.પટેલ
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રૂ.સી.મા. પુણાવાલા સાર્વજનિક એક્સપરિમેન્ટલ સ્કૂલ,સુરતમાં ફરજ બજાવતા સંગીત/ચિત્ર શિક્ષકશ્રી અજયકુમાર એચ.પટેલને ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા રાજ્ય કક્ષાએ તારીખ 23/03/2025 ને રવિવારના જન્મદિનને આણંદ મુકામે…
એક્સપરિમેન્ટલ સ્કૂલ સુરત તથા કેસલી ગામનું ગૌરવ
રૂ.સી.મા. પુણાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલ, સુરતના સંગીત/ચિત્ર શિક્ષકશ્રી અજયકુમાર એચ.પટેલનું રાજ્ય કક્ષાએ વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના 50 વર્ષ પૂર્ણ થતા 23 મો સન્માન સમારોહ આણંદ…