Latest Story
સુરતનો સ્માર્ટ દોર!કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશેઅમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડોસુરતમાં વરસાદી પાણીના ભરાવા માટે પાલિકા સાથે લોકો પણ જવાબદારSOGનો હુક્કાબાર પર દરોડો:12 નબીરા સાથે સંચાલક ઝડપાયો; કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસની તપાસ શરૂSETJA દ્વારા નવી કાર્યકારી કમિટીની નિમણૂંક – ઉદ્યોગને નવી ઊંચાઈ તરફ દોરી જવાનો સંકલ્પડ્રગ્સના નશામાં ધૂત યુવકનું મુસાફરો સાથે અભદ્ર વર્તન, વીડિયો વાઈરલવેસુમાં આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા, અલથાણમાં વ્યાજખોરો સામે ગુનો નોંધાયોસુરતમાં ચોકલેટના બહાને 6 વર્ષની બાળકીની હત્યાવિદેશમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે રોજગાર વિભાગ IELTS, TOEFL અને PTE જેવી વિદેશી ભાષાની પરીક્ષા માટે મફત કોચિંગ આપશે
FOLLOW US
FOLLOW US
પોલીસ ગાંજાના માફિયાને ઝડપવા 1500 કિમી દૂર પહોંચી

ઓરિસ્સામાં શાકભાજી વેચનાર, રીક્ષાચાલકનો વેશ ધારણ કરી આરોપીને પકડ્યો; ગામના જ યુવાનોને નશાના કાળા કારોબારમાં ધકેલતો હતો સુરતના સાયણ ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાનને વરાછા પોલીસે…

FOLLOW US

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DG યાત્રા સર્વિસની ટ્રાયલ

ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશથી લઈ સુરક્ષા ચકાસણીની લાંબી લાઈનોમાં ઊભા રહેવાની પ્રક્રિયામાંથી પેસેન્જરોને છૂટકારો મળશે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિજિયાત્રાની સ્થાપના પ્રક્રિયા ચાલુ છે. ટૂંક સમયમાં સુરત આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ડિજિયાત્રા…

FOLLOW US

ઉમરા પોલીસે મહિલા બુટલેગરની ધરપકડ કરી

પતિના કેન્સરની સારવાર માટે દીકરાએ રૂપિયા ન આપતા માતાએ દારૂ વેચવાની શરૂઆત કરી, પહેલા અમેરિકા આવતી જતી હતી સુરત શહેરમાં પતિના કેન્સરની સારવાર માટે પૈસાની તંગી વચ્ચે દીકરાએ સહયોગ ન…

FOLLOW US

સુરત પર્વત પાટિયા ના જાણીતા વોટર પાર્ક શિવાય તમામ વોટર પાર્ક ગેર કાયદે સર ચાલી રહિયા હોવા ની માહિતી

રાજકોટની ઘટના બાદ જાણીતા વોટર પાર્કને બંધ કરાવી દેવાયા પણ કછોલીનો વોટર પાર્ક બાંયધરીના નામે તંત્રની આંખમાં ધૂળ નાંખીને ચલાવાઈ રહ્યો છેપોલીસ દ્વારા વોટર પાર્ક મામલે તપાસ કરાવવામાં આવશે અને…

FOLLOW US

સુરત ના ભેસ્તાનમાંથી બિયર બાર ઝડપાયું, બારમાં દારૂ સાથે ચખનાની પણ વ્યવસ્થા કરાઈ

ભેસ્તાન વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલે બાર ઝડપી પાડયું છે,જેમાં એસએમસીએ દરોડા પાડયા હતા અને બિયર બાર ઝડપાયો હતો,બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે,ભેસ્તાનના જિયાવ ગામમાં…

FOLLOW US

સિટી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી

વરિયાવમાં સિટીબસ નાળામાં ઉતરી પડી, ડ્રાઈવર-કન્ડક્ટર ભાગી છૂટ્યાફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં યાત્રીઓ સહીસલામત નીચે ઉતરી ગયા સિટી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં દુર્ઘટનાસ્ટેશનથી વરિયાવ જતી સિટીબસ વરિયાવ…

FOLLOW US

સંઘવીના ઘરની સામેના લક્ઝુરિયસ ફ્લેટમાં આગ કાબૂમાં

હેપ્પી એક્સલેન્સિયાના 8મા માળે લાગેલી આગ 11મા માળે પહોંચી; સ્ટીમ બાથ ઉપકરણમાં શોર્ટસર્કિટથી આગનું અનુમાનસુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગના આઠમા માળે અચાનક આગ લાગી હતી અને એ પ્રસરીને ઉપરના…

FOLLOW US

આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યો હોવા છતાં ફી માટે દબાણ કરાતા જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ

અલથાણની બ્રોડ વે ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આરટીઇ હેઠળના પ્રવેશવાળા વિદ્યાર્થીઓના વાલીઓને આગામી વર્ષની ફી ભરવા માટે કહેવામાં આવ્યું છે. સુરત જીલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. શાળા દ્વારા ધોરણ-૨માં પ્રવેશ…

FOLLOW US

સરકારે વધુ એક ડેપ્યુટી કમિશનરની ડેપ્યુટેશન પર નિમણૂક કરી સુરત પાલિકાના વહીવટમાં સરકારનું મહત્વ વધ્યું

સુરત મહાનગર પાલિકાના ભાજપ શાસકોની અનિર્ણયકતાના કારણે પાલિકામાં અધિકારીઓની સંખ્યા ઓછી છે અને અધિકારીઓ પર કાર્યભાર વધુ છે દરમિયાન સરકાર દ્વારા આઈએએસના બદલીના ઓર્ડર કર્યા તેમાં ડાયરેક્ટર, ઉચ્ચ શિક્ષણ વિભાગ…

FOLLOW US

સુરતમાં રત્નકલાકારોને મારી નાખવાના ષડયંત્રનો પર્દાફાશ, તપાસ માટે FSLની મદદ લેવાઈ

સુરતના કપોદ્રામાં બુધવારે (નવમી એપ્રિલ, 2025) પાણી પીધા બાદ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી.…

FOLLOW US