નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન યોજાયો…

છેલ્લા 27 વર્ષથી સમૂહ લગ્ન યોજાય છે એ જ રીતે આ વર્ષે પણ નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 11 જોડીનો 27 મો સમૂહ લગ્ન સોહળા તારીખ 21-04-2025 ના રવિવારના રોજ બદ્રીનારાયણ મંદિર વાળી જૂની સડક નદી કિનારા પાસે અડાજન સુરત ખાતે યોજાયો હતો,આ સમારોહમાં શ્રી સી.આર. પાટિલ ભારત સરકારના કેબિનેટ જળશક્તિ મંત્રી,શ્રી ભરતશેઠ ગોગાવલે કેબિનેટ મંત્રી મહારાષ્ટ્ર સરકાર,શ્રી મુકેશ દલાલ સુરત લોકસભાના સાંસદ ,શ્રી વિકાસશેઠ ગોગાવલે કોર કમિટી સદસ્ય મહારાષ્ટ્ર રાજ્ય યુવાસેના ,શ્રી જીગ્નેશભાઈ પાટીલ પ્રમુખ યુથ ફોર ગુજરાત, શ્રી છોટુભાઈ પાટીલ માજી ભાજપ ઉપપ્રમુખ સુરત ભાજપ,મહાડ નગર પરિષદ ના માજી નગર અધ્યક્ષા સૌ સ્નેહલ જગતાપ,ટ્રાંસપોર્ટ કમિટી ચેરમેન સોમનાથ ભાઈ મરાઠે,સમાજ સેવક ડો ઇકે પાટીલ, સહિતના મહાનુભાવો તેમજ સમાજના અગ્રણીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા

આ વર્ષે કુલ 11 કપલએ પ્રભુતામાં પગલાં પાડ્યા

આ વર્ષે કુલ 11 કપલએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, આ સમૂહ લગ્નમાં સમાજના લોકોએ ભેગા મળીને સમાજની એકતા દર્શાવી ઉજવણી કરી હતી, મહિલા મંડળની બહેનો અને યુવાનો મળીને કાર્યક્રમની વ્યવસ્થાનો કારભાર સમુપર્ણ વ્યસ્થિત અને શિસ્તબદ્ધ પાર પડાયો હતો, સમૂહ લગ્નમાં સેવા અને સહયોગ આપનાર તમામ આગેવાનોનો નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોટે, સેક્રેટરી ગણેશભાઈ સાવંત, ખજાનચી પ્રદીપ મોરેએ તમામનો આભાર માન્યો હતો.શ્રી પ્રકાશ હેડાઊ સાહેબ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મહાનગર પાલિકા,શ્રી સંતોષ શંકર સનસ ટ્રસ્ટી, શ્રી વસંત ભોંસલે કાર્યકારી પ્રમુખ, શ્રી ચંદ્રકાંત નિંબાળકર, શ્રી સંતોષ શેડગે, શ્રી સંજય દિવિલકર, શ્રી પ્રવિણ મોરે, શ્રી સંતોષ કદમ, શ્રી રમેશ શિંદે એડવોકેટ એન્ડ નોટરી, શ્રી રૂપેશ કોડાલકર, શ્રી નિતીન પવાર, શ્રી રાજેશ કદમ, શ્રી દિપક શિંદે, શ્રી ગણેશ ઠૂલે, શ્રી મહેન્દ્ર કોડાલકર, શ્રી સંપત ગાયકવાડ, વિકાસ કાલગુડે, શ્રી બારકુ ગાયકવાડ, શ્રી સભાજી મહાડીક, શ્રી વસંત મોહીતે, શ્રી સંજય મોરે રાયગઢ વાડી ગ્રામસ્થ મંડળ અધ્યક્ષ શ્રી સુનિલ સાવંત, શ્રી રાકેશ કડુ, શ્રી અમર જંગમ, શ્રી સચિન મોરે, શ્રી દિનેશ દિપક શિંદે, જિતેન્દ્ર શેડગે, શ્રી દિપક કદમ, શ્રી સંપત તુકારામ કનોજે, શ્રી સંતોષ જાધવ, શ્રી મહાદેવ કનોજે, શ્રી મનોજ ઠુલે, શ્રી સંતોષ બોરખડે, શ્રી રાકેશ વાલેકર

FOLLOW US
  • Related Posts

    દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરને 10 વર્ષની સજા

    સાડા સાત વર્ષથી જેલમાં હોવાથી હવે અઢી વર્ષ જ સજા કાપવી પડશે, ઉપાશ્રયમાં યુવતી પર હેવાનિયત આચરી હતી આઠ વર્ષ અગાઉ સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક…

    FOLLOW US

    UCC કમિટીએ સુરત આવી અભિપ્રાય લીધા

    UCCનાં અમલ માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની આગેવાનીમાં ગઠિત કમિટી અલગ-અલગ જિલ્લાઓની મુલાકાત લઈને વિવિધ સમાજનાં આગેવાનોનાં અભિપ્રાય અને સૂચનો મેળવી રહી છે. તે અંતર્ગત કમિટીએ સુરત આવી અભિપ્રાય…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *