SETJA દ્વારા નવી કાર્યકારી કમિટીની નિમણૂંક – ઉદ્યોગને નવી ઊંચાઈ તરફ દોરી જવાનો સંકલ્પ

SETJA દ્વારા નવી કાર્યકારી કમિટીની નિમણૂંક – ઉદ્યોગને નવી ઊંચાઈ તરફ દોરી જવાનો સંકલ્પ
Secure Embroidery Thread & Jari Association (SETJA) દ્વારા તારીખ 05/06/2025 ના રોજ આયોજિત વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન નવી કાર્યકારી કમિટીની નિમણૂંક ઘોષિત કરવામાં આવી હતી.

THREAD અને JARI ઉદ્યોગના સંગઠન અને વિકાસ માટે પ્રતિબદ્ધ SETJA દ્વારા નવી પ્રતિભાશાળી ટીમને પસંદ કરવામાં આવી છે જે ઉદ્યોગને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી દિશા અને ઊંચાઈ આપી શકશે – એવો સંકલ્પ લેવાયો છે.

FOLLOW US

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *