
નાયક મરાઠા સેવા સંઘ ના 27 માં સમૂહ લગ્ન નિમિત્તે બ્રાઇડલ ધ મેક અવર સ્ટુડીયો દ્વારા તમામ દુલ્હનો નો વિશેષ શણગાર વિનામૂલ્ય કરી આપવામાં આવ્યો હતો

બ્રાઇડલ ધ મેક અવર સ્ટુડીયો ના કીર્તિબેન ગાયકવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં અગાડી પણ આવી રીતે જ સેવાઓ બ્રાઇડલ ધ મેક અવર સ્ટુડીયો દ્વારા આપવામાં આવશે



કોઈપણ મહિલાને આના માટે કોર્સ કરવો હોય તેના માટે પણ તેઓ બ્રાઇડલ ધ મેક અવર સ્ટુડીયો નો કોન્ટેક્ટ કરી શકે છે બ્રાઈડલ ધ મેક અવર સ્ટુડીયો મા તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે
બ્રાઈડલ ધ મેકઓવર સ્ટુડિયો
સ્વાતિ ટેલર – ૮૨૩૮૭૩૫૦૮૫
કિર્તિ ગાયકવાડ – ૬૩૫૧૯૮૬૮૭૩
સરનામું : શોપ નંબર પાંચ ઓપોઝિટ અંબેમા ટેમ્પલ ભેસાણ રોડ ભેસાણ, સુરત