
કછોલીના ગેરકાયદે વોટર પાર્ક મામલે સુડા-પોલીસનો સરવે, ગમે ત્યારે સીલ લાગશે
બાંધકામ ની કોઇ પ્રકારની મંજૂરી વિના જ સચિન-પલસાણા હાઈલ પર કછોલી ખાતે ધમધમી રહેલા વોટર પાર્ક મામલે થયેલી તપાસમાં આજે સુડા તેમજ પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સ્થળ સરતે કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં આ કમિટી દ્વારા રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવશે. જેને પગલે આ ગેરકાયદ વોટરપાર્કનો ખેલ ઉગાડો પડી જશે. વોટરપાર્ક માટે વચેટિયા ઓ દ્વારા એવું ઘુખલ ચલાવવામાં આવવુ હતું કે લાચદરી આપી દઇને વોટરપાર્ક લાવવામાં આવી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ ધ્રુપલનો પર્દાફાશ થશે. તમામ નિયમોનો ઉલાળિયો કરીને આ વોટરપાર્ક ચાલી રહ્યો હતો.
કછોલીમાં ચાલી રહેલા આ વોટર પાર્કની એક પછી એક ચોકાવનારી વિગતો બહાર આવી રહી છે. સુડામાં આ તોટરપાર્કની કે તેના બાંધકામની કોઈ જ નોંઇ નથી. વચેટિયા સંચાલકોને ઉલ્લું બનાવી રહ્યા છે અને મંજૂરી લાવવાના નામે સંચાલકોને પણ સુડા દ્વારા સરવે કરી લેવાયો છે, રિપોર્ટ રજૂ થતાં જ કાર્યવાહી કરાશે: સુડાના ઈ. સીઈઓ નિધી સિવાય
વોટરપાર્ક મામલે સુડાના ઈન્ચાર્જ સીઈઓ અને સુરત મનપાના ડે.કમિ. નવી સિવાય જણાવ્યું હતું કે, સુડાના અધિકારીઓ દ્વારા આ વોટરપાર્કનો સ્થળ સ૨ત વરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તેઓ રિપોર્ટ રજુકરશે. જેને પગલે આ વોટરપાર્કના સંચાલકો સામે કાર્યાહી કરવામાં આવશે.
આ જગ્યા પર બાંધકામની પ્લાન મંજૂર કરાવવા માટે 40 ટકા જગ્યા હજુ સુધી કપાતમાં આપવામાં આવી નથી. જેને પગલે આ વોટરપાર્કનો બાંધકામનો પ્લાન મંજૂર થઈ શકે તેમ નથી.