ઘરેલુ વપરાશના સિલિન્ડરોનું કાળા બજાર ???

ભારત ગેસ એજન્સી તથા ઇન્ડિયન ગેસ એજન્સીના નામે ઘરેલુ વપરાશના (14.2 K. G.) સિલિન્ડરના નવા કનેક્શન તથા રિફિલનુ ગેરકાયદે વેચાણ કરવા બાબત

એડ્રેસ :-
સાવલિયા ગેસ એજન્સી મારુતિ ચોક એલ.એચ. રોડ સુરત.
ભક્તિ ગેસ એજન્સી ગોકુલ નગર સોસાયટી રચના સર્કલ કાપોદ્રા સુરત.
પ્રમુખ ગેસ એજન્સી ગેલ અંબે ઇલેક્ટ્રોનિકની બાજુમાં વડવાળા સર્કલ કાપોદ્રા સુરત.

સવિનય સાથે જણાવવાનું કે છેલ્લા ઘણા સમયથી મારુતિ ચોક તથા મુર્ગા કેન્દ્ર કાપોદ્રા વિસ્તારના આ દુકાનદારો ભારત ગેસ કંપનીના તથા ઇન્ડિયન ગેસ એજન્સીના કાયદેસરના બોર્ડ લગાવી પોતે ખુદ આ ગેસ કંપનીના કાયદેસરના ડિસ્ટ્રીબ્યુટર હોવાનું જણાવે છે. સરકારી કચેરીના તથા ભારત ગેસ કંપનીના અને ઇન્ડિયન ગેસ કંપનીના કોઈપણ જાતના કાયદેસરના પરવાના લીધા વિના વરાછાની જનતાને ઘરેલુ વપરાશના (14.2 K. G.) સિલિન્ડરોના નવા કનેક્શન ખૂબ જ ઊંચા ભાવે વેચાણ કરે છે તથા ઘરેલુ વપરાશના સિલિન્ડરોનું કાળા બજાર કરે છે જે ગેરકાયદે હોય. આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી કે આપ આપના ન્યુઝ મારફતે સરકારી કર્મચારીઓનું ધ્યાન દોરશો.

જાગૃત નાગરિકની ફરિયાદ ને આધારે રિપોર્ટ અપડેટ કરેલ…

તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાનો પ્રયાસ

ઘરેલુ વપરાશના 14 કિલોના ગેસના બાટલાના કાયદેસરના ભાવ 880 રૂપિયા છે. જે અહીં અેમરોડરીના કારીગરો જેવા મજુર લોકો પાસે1200 થી 1300 રૂપિયામાં વેચાણ કરવામાં આવે છે.તેવા આક્ષેપ

ટૂંક સમયમાં જાગરૂક નાગરિક વિડીયો મોકલવામાં આવશે….

FOLLOW US
  • Related Posts

    સુરતથી શરૂ થઈ ‘Eco Kranti’

    શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના SSRDP ( Sri Sri Rural Devlopment Program & Sustainability ) વિભાગ અને…

    FOLLOW US

    MONDAY POSITIVE

    વ્યસનીઓને એક જ સંદેશ: હું કરી શકું છું તો તમે કેમ નહિ !! – એસ.એ.વીરાણી વ્યસન એ કોઈ આદત નથી પરંતુ બીમારી છે. મેં 8 વર્ષમાં દુનિયાના તમામ કહી શકાય…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *