ભટાર શીતલ શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું

ધમધમતા કૂટણખાનામાં ડમી ગ્રાહક મોકલીને ભટાર રોડ ઉપરના ન્યૂ એસ. કે.વેલનેસ સ્પા એન્ડ સલૂનમાંથી ત્રણ કોલગર્લ પકડી પાડી હતી. તેમજ સ્પાની મહિલા સંચાલિકાની ધરપકડ કરી હતી.
ભટાર રોડ સ્થિત એલબી ટર્નિંગ પોઇન્ટ પાસેના શીતલ શોપિંગ સેન્ટરમાં ન્યૂ એસ.કે.વેલનેસ સ્પા એન્ડ સલૂનમાં બહારથી કોલગર્લ


બોલાવીને સંચાલિકા દ્વારા કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે છાપો માર્યો હતો. પોલીસે કાર્યવાહી હેઠળ સ્પા ચલાવતી રેખા વિલાસ શિંદે (ઉ.વ. ૨૮, રહે. જે.બી.નગર,
ગોડાદરા)
ની ધરપકડ કરીને રૂ. ૨૭૦૦ની મતા સાથે ધરપકડ કરી હતી, તેમજ પોલીસે સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો કરતી ત્રણ કોલગર્લને મુક્ત કરાવી હતી.

FOLLOW US
  • Related Posts

    ફ્લાયઓવર બ્રીજની ધીમી કામગીરીથી મેયર એક્શનમાં, બ્રીજ સેલના અધિકારીઓ-ઈજારદારની બોલાવી બેઠક

    સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા અનેક વિસ્તારોમાં ફ્લાયઓવર બ્રીજ નિર્માણની કામગીરી હાથ પર લેવામાં આવી છે. બ્રીજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં પણ કેટલાક ઓવર…

    FOLLOW US

    7 દિવસમાં 6,469 ફ્લાઈટ્સ સુરત એરસ્પેસમાંથી પસાર થઈ

    ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા તણાવની અસર; સુરતની એરસ્પેસ વૈશ્વિક એરક્રાફ્ટ માટે મહત્ત્વના વૈકલ્પિક માર્ગ તરીકે ઉભર્યું ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ભરી સ્થિતિમાં સૌથી મોટી સમસ્યા એરસ્પેસની સમસ્યા હતી. પાકિસ્તાને તેની…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *