
આ રેલી મહેશ્વરી ભવન ખાતેથી અણુવ્રત દ્વાર સુધી કાઢવામાં આવી હતી આ રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ્ય પહલ ગામમાં થયેલા આતંકી હુમલામાં પીડિત થયેલા લોકો માટે સંવેદના પ્રગટ કરવાના હેતુથી કરવામાં આવેલી હતી

મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજીત રેલીમાં સમાજના અનેક મહિલા આગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીમાં સાથે જોડાઈને પોતાની સંવેદના પ્રગટ કરી હતી

આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી રેલી કાઢી હતી મૌન રેલી મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી આ રેલીમાં કોર્પોરેટર રશ્મિબેન સાબુ (વોર્ડ નંબર 22 ભટાર-વેસુ-ડુમસ ) ઉપસ્થિત રહી રેલીમાં જોડાયા હતા.

મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજીત રેલીમાં સમાજના અનેક મહિલા આગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીમાં સાથે જોડાઈને પોતાની સંવેદના પ્રગટ કરી હતી મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આ રેલી અણુવ્રત દ્વાર પાસે સમાપ્ત કરી કેન્ડલ સળગાવી પીડિતો અને શ્રદ્ધાંજલિ આપી હતી