સુરતની નવી લેડી ડોન ભાવિકાનો આતંક

સુરતની નવી લેડી ડોન ભાવિકાનો આતંક, કારખાનેદારનું સળિયો મારી માથું ફોડી દીધુંશહેરમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં માથાભારે મહિલાનો આતંક સામે આવ્યો છે. જેણે કારખાનેદારનું સળિયો મારી માથું ફોડી દીધું છે. આ મામલે ભાવિકા વાળા નામની માથાભારે મહિલા પર આરોપ છે.

કારખાનાની બહાર બેસીને અપશબ્દો ન બોલવા કહ્યું હતું. જ્યારે અપશબ્દો ન બોલવાનુ કહેતા માથાભારે મહિલાએ કારખાનેદારને માર માર્યો હતો. ભાવિકા સહિત ચાર આરોપીઓએ માર માર્યાનો આરોપ છે. જ્યારે ભાવિકા વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે. હાલમાં વરાછા પોલીસે માથાભારે મહિલા ભાવિકાની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે, અગાઉ પણ સુરત શહેરમાં મહિલા દ્વારા ગુંડાગર્દી કરવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે વધુ એક મહિલા દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે

FOLLOW US
  • Related Posts

    ગુજરાત કાલે સાંજે અડધો કલાક રહેશે અંધારપટ, બ્લેક આઉટ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીની જાહેરાત

    અંધારપટઆવતીકાલે સાંજે 7:30 થી 8 કલાક દરમિયાન “ બ્લેક આઉટ મોકડ્રીલ “ કરવામા આવશે જેની જાહેરાત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધની દ્રારા કરવામા આવી સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને…

    FOLLOW US

    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના બોર્ડ ના રિઝલ્ટ માં પી. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના ટોટલ 58 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી પી. પી. સવાણી સ્કુલ્સનું નામ રોશન કરેલ છે.

    જેમાંથી નીચેના 4 વિદ્યાર્થીઓએ અસામાન્ય સ્થિતિમાં પર મહેનત કરી ને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ સારું એવું પરિણામ હાસલ કરેલ છે. જેની વિગત નીચે મુજબ છે. “અડગ મનના માનવીને હિમાલય પણ…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *