યુવકે 12 વર્ષની માસૂમ પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું
ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા પછી રૂમમાં બોલાવી કુકર્મ, બાળકી ગર્ભવતી થતાં મામલો બહાર આવ્યો સુરત શહેરમાં માનવતા શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં ઉનપાટિયામાં રહેતા યુવકે 12 વર્ષની…
હુમલાખોર આતંકવાદીનોપ્રથમ ફોટો જાહેર, આર્મીનું સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ઘટના સ્થળની છે, જેમાં તે હાથમાં બંદૂક પકડીને ઉભો છે. જોકે, તસવીરમાં આતંકવાદીનો ચહેરો…
JKના આતંકી હુમલામાં શૈલેષનું બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત
રિવાર સાથે કાશ્મીર ફરવા ગયાની અંતિમ તસવીરો; ઘોડા પર બેઠા હતા ને ધડાધડ ગોળીબાર થયો 22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો.…
નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન યોજાયો…
છેલ્લા 27 વર્ષથી સમૂહ લગ્ન યોજાય છે એ જ રીતે આ વર્ષે પણ નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 11 જોડીનો 27 મો સમૂહ લગ્ન સોહળા તારીખ 21-04-2025 ના…
કછોલીના ગેરકાયદે વોટર પાર્ક મામલે સુડા-પોલીસનો સરવે, ગમે ત્યારે સીલ લાગશે
કછોલીના ગેરકાયદે વોટર પાર્ક મામલે સુડા-પોલીસનો સરવે, ગમે ત્યારે સીલ લાગશે બાંધકામ ની કોઇ પ્રકારની મંજૂરી વિના જ સચિન-પલસાણા હાઈલ પર કછોલી ખાતે ધમધમી રહેલા વોટર પાર્ક મામલે થયેલી તપાસમાં…
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા, પતરાના શેડ દુર કરાયા
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં પાલિકાની મંજુરી વિના ટેમ્પરરી સ્ટ્રકચરવાળા ગોડાઉનના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ બાદ પણ ગોડાઉન બંધ ન થતાં શનિવાર બાદ આજે ઝોન દ્વારા આવા 18…
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ કડક એક્શનમાં
તોડકાંડમાં સંડોવાયેલા ચાર પોલીસકર્મીઓની જિલ્લા બહાર શિક્ષાત્મક બદલી કરવામાં આવી.. સુરત સિટી પોલીસને બટ્ટો લગાવતા પ્રકરણ બાદ 4 પોલીસકર્મીની જિલ્લા બહાર બદલી 4 પોલીસકર્મીને શિક્ષાત્મક રૂપે અમદાવાદ શહેર અને કચ્છ-ભૂજ…
એરપોર્ટ પર ઉઘાડી લૂંટ, 10 મિનિટની મુક્તિ છતાં વાહનચાલકોને કરાય છે હેરાન
સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યાત્રીઓ અને તેમના સંબંધીઓ માટે ડ્રોપ અને પીકઅપ દરમિયાન પાર્કિંગ ચાર્જના મુદ્દે રોજે રોજ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. “માત્ર દસ મિનિટ”ની ફ્રી પીરિયડની…
છોટુભાઈ પાટીલના ૬૧મા જન્મદિવસની સેવાસભર ઉજવણી
પૂર્વ રેલવે PAC સભ્ય, પૂર્વ નગરસેવક છોટુભાઈ પાટીલના ૬૧મા જન્મદિવસની નવી સિવિલમાં સેવાસભર ઉજવણી સિવિલના દર્દીઓની સુવિધા માટે છોટુભાઈ પાટીલ દ્વારા ૫ વ્હીલચેર, ૩ ટ્રાઇસિકલ, ૫ બગલઘોડી, ૫ વોકર, ૧૭૧…
દિલ્હી ગેટ પાસે મેટ્રોનાં બેરિકેડને કારણે પિક અવર્સમાં ટ્રાફિકજામ
ભરઉનાળે વાહનચાલકો સેકાવા મજબૂર; ધીમી ગતિએ ચાલતુ કામ ચોમાશે મુશ્કેલી સર્જી શકે! શહેરના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો પ્રોજેક્ટને કારણે શહેર ભારે મુશ્કેલીમાં મુકાયું છે. મેટ્રોની કામગીરી જ્યારથી શરૂ થઈ…