એકાઉન્ટન્ટના ફ્લેટ પર ઈકો સેલનો દરોડો

બોગસ બીલ બનાવવાનું સાહિત્ય, રોકડ રકમ અને વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી સુરત શહેરમાં જી.એસ.ટી.ના બોગસ બિલિંગના સામે હવે ઇકો સેલ દ્વારા મોટી કાર્યવાહી જોવા મળી છે.…

૧લી ‘CISF ક્રિકેટ પ્રીમિયર લીગ’માં સુરત શહેર પોલીસ ટીમ વિજેતા

૧લી ‘CISF ક્રિકેટ પ્રીમિયર લીગ’માં સુરત શહેર પોલીસ ટીમ વિજેતાવિવિધ ૧૨ ક્રિકેટ ટીમોએ લીધો હતો ભાગ: વિજેતા ટીમને ટ્રોફી અને રૂ.૧૧ હજાર તેમજ રનરઅપ ટીમને રૂ.૫ હજારનો પુરસ્કાર એનાયતએરપોર્ટ એજન્સીઓ…

ખેલ મહાકુંભ-૩.૦માં નવયુગ કોમર્સ કોલેજના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાએ બોક્ષિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

રમત ગમત યુવા અને સસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ-ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓર્થોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદના નિકોલની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં રાજ્યકક્ષાની ઓપન એજ ગ્રુપ બોક્ષિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં…

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણમંદિર

બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું ૧૦૦% રિઝલ્ટમહાત્મા ગાંધી વિદ્યાલય , લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે વર્ષ ૨૦૨૪ દરમિયાન અશિક્ષિત કુલ ૨૬૭ બંદીવાનોને અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યાજેલમાં રહેલ…

હીટવેવથી બચવા આટલું કરો

-: હીટવેવ સમયે આટલું ન કરો:- – અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો, જે બિનજરૂરી ગરમી પેદા કરી શકે છે, જેમ કે કમ્પ્યુટર અથવા ઉપકરણો. -: લૂ લાગવાના/સનસ્ટ્રોકના લક્ષણો:- -માથું…

નશો કરે છે સર્વનાશ (જય અંબે વ્યસન મુક્તી કેન્દ્ર)

નશો કરે છે સર્વનાશજય અંબે વ્યસન મુક્તી કેન્દ્રશરાબ તથા ડ્રગ્સમાંથી મુક્ત થવાનો સરળ અને સહેલો રસ્તો.અમારો આજે જ સંપર્ક કરો. આપની મદદ માટે તૈયારપ્લોટ નંબર 5, બાપુજીની વાડી, સુલતાનાબાદ એરર્પોટ…

સુરત પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ, રહીશોએ મચાવ્યો હલ્લાબોલ

સુરત પાલિકાના મોટા વરાછામાં પાલિકાની ખુલ્લા પ્લોટ ફાળવવાની નીતિ દિવસેને દિવસે વિરોધ થઈ રહ્યો છે. પાલિકાએ ફાળવેલા પ્લોટ આસપાસના રહીશો માટે આફતરૂપ હોય લોકો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે મોટા…

વિજિલન્સનો નકલી PSI બે દારૂડિયાને છોડાવવા સરથાણા પોલીસ મથકે પહોંચ્યો

નકલી PSI પાસે આઈ કાર્ડ માંગ્યું તો કહ્યું – હું રજા પર છું PSOને મોબાઇલમાં વર્દી પહેરેલો ફોટો બતાવ્યો, આખરે ભાંડો ફૂટ્યો આપણો માણસ છે, જોઈ લેજો, હું વિજીલન્સમાં પીએસઆઈ…

ટ્રેન મારફતે સ્કૂલબેગમાં નશાની હેરાફેરી:સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં બેગ પાસે જઈ સ્નીફર ડોગ ભસવા લાગ્યો, તપાસ કરતા 4 કિલો ગાંજો ઝડપાયો

ટ્રેન મારફતે સ્કૂલબેગમાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી રાજકોટ-સીકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પડેલી સ્કૂલબેગ પાસે જઈ સ્નીફર ડોગ ભસવા લાગ્યો…

બચવા માટે 7676 કિમી ભાગ્યો આરોપી, એક ભૂલ થઈ અને સુરત પોલીસે પકડી પાડ્યો

દુબઇ ભાગી ગયેલો આરોપી 7676 કિલોમીટરનો પ્રવાસ ખેડી પોલીસથી બચવા ધોરાજી પોતાના સંબંધીના ત્યાં આવી છુપાયો હતો. જ્યાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો.વર્ષ 2024માં સચિન વિસ્તારમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી…