એરપોર્ટ પર ઉઘાડી લૂંટ, 10 મિનિટની મુક્તિ છતાં વાહનચાલકોને કરાય છે હેરાન
સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યાત્રીઓ અને તેમના સંબંધીઓ માટે ડ્રોપ અને પીકઅપ દરમિયાન પાર્કિંગ ચાર્જના મુદ્દે રોજે રોજ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. “માત્ર દસ મિનિટ”ની ફ્રી પીરિયડની…
છોટુભાઈ પાટીલના ૬૧મા જન્મદિવસની સેવાસભર ઉજવણી
પૂર્વ રેલવે PAC સભ્ય, પૂર્વ નગરસેવક છોટુભાઈ પાટીલના ૬૧મા જન્મદિવસની નવી સિવિલમાં સેવાસભર ઉજવણી સિવિલના દર્દીઓની સુવિધા માટે છોટુભાઈ પાટીલ દ્વારા ૫ વ્હીલચેર, ૩ ટ્રાઇસિકલ, ૫ બગલઘોડી, ૫ વોકર, ૧૭૧…
દિલ્હી ગેટ પાસે મેટ્રોનાં બેરિકેડને કારણે પિક અવર્સમાં ટ્રાફિકજામ
ભરઉનાળે વાહનચાલકો સેકાવા મજબૂર; ધીમી ગતિએ ચાલતુ કામ ચોમાશે મુશ્કેલી સર્જી શકે! શહેરના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો પ્રોજેક્ટને કારણે શહેર ભારે મુશ્કેલીમાં મુકાયું છે. મેટ્રોની કામગીરી જ્યારથી શરૂ થઈ…
વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવાના નામે ગોરખ ધંધા સુરતમાં ચાલી રહ્યા ???
રેલ્વેની વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવાના નામે ચાલતા ગોરખ ધંધા બંધ કરવા જાગૃત નાગરિકે પત્ર લખ્યો સુરત રેલવે સ્ટેશન પાર્કિંગ ( કુલી રેસ્ટ રૂમ )માં ચાલી રહ્યો હોવાની વાત છેલ્લા ઘણા…
સુરતમાં વેપારીનો સુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ
ટ્રામાડોલની 24 ગોળી અને ફિનાઈલ ગટગટાવ્યું, શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયના બે ભાઈ ઉપર ધમકીનો આક્ષેપ સુરતમાં દેવામાં સપડાયેલાં ઉધનાના વેપારીએ ટ્રામાડોલની 24 ગોળી અને ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં…
સુરતનાકાપોદ્રામાં નશો કરવા 20 રૂપિયા ના આપતા સગીરની હત્યા
એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા મહિલાઓ રણચંડી બની, પાંચ પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17…
સુરત-હજીરા રો-રો ફેરી મારફતે દારૂની હેરાફેરી
ટ્રકમાં M.S. સ્ક્રેપની આડમાં દારૂનો જથ્થો છુપાવાયો હતો, 18 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ સુરત હજીરા રો-રો ફેરી ખાતે ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. હજીરા…
હેલ્મેટ ગરમીમાં ત્રાસદાયક
આગ ઝરતી ગરમીમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું મુશ્કેલ, સિટી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ કરવો જોઈએ: પૂર્વ MLA એપ્રિલ મહિનામાં જ રાજ્યભરના લોકો મે મહિના જેવી ગરમી અનુભવી રહ્યા છે.…
પોલીસ ગાંજાના માફિયાને ઝડપવા 1500 કિમી દૂર પહોંચી
ઓરિસ્સામાં શાકભાજી વેચનાર, રીક્ષાચાલકનો વેશ ધારણ કરી આરોપીને પકડ્યો; ગામના જ યુવાનોને નશાના કાળા કારોબારમાં ધકેલતો હતો સુરતના સાયણ ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાનને વરાછા પોલીસે…
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DG યાત્રા સર્વિસની ટ્રાયલ
ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશથી લઈ સુરક્ષા ચકાસણીની લાંબી લાઈનોમાં ઊભા રહેવાની પ્રક્રિયામાંથી પેસેન્જરોને છૂટકારો મળશે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિજિયાત્રાની સ્થાપના પ્રક્રિયા ચાલુ છે. ટૂંક સમયમાં સુરત આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ડિજિયાત્રા…